માહિતી મેનેજમેન્ટના હકકનું રક્ષણ કરવા માટે - કલમ:૬૫(બી)

માહિતી મેનેજમેન્ટના હકકનું રક્ષણ કરવા માટે

કોઇ વ્યકિત ઇરાદાપૂવૅક જાણી જોઇને (૧) માહિતી મેનેજમેન્ટના હકકને અધિકૃતતા સિવાય કોઇ હકકને બદલે બદલી નાખે અથવા અગર તો દૂર કરે તો (૨) અધિકૃત પરવાનગી વગર કોઇ વહેંચણી વહેંચણી માટે આયાત જાહેર જનતાને માટે માહિતી અને પ્રસારણ સંદેશા વ્યવહાર અધિકૃતતા વગર કોઇ કૃતિની નકલો અથવા કોઇ ભજવણીથી જાણી જોઇને કોઇ વીજળીક અધિકારો મેનેજમેન્ટ માહિતી મેનેજમેન્ટ મહેકમના હકક બદલ ખસેડશે નહી અને ઘેરશે તો તેને (( શિક્ષાઃ- બે વષૅની કેદની સજાથી વધુ સમય વિસ્તરશે તેવી સજાને પાત્ર થશે અને દંડને પણ પાત્ર થશે. )) જોગવાઇ કરવામાં આવી છે કે માહિતી મેનેજમેન્ટના હકક સાથે કોઇ છેડછાડ કરશે તો આવી કૃતિના કોપીરાઇટના માલિક આ કાયદાની કલમો હેઠળ પ્રકરણ-૧૨ હેઠળ દિવાની ઉપાય ઇલાજના હકકો કોઇ છેડછાડ કરવામાં આવા કૃત્યમાં રસભૂત દૂષણમાં રસ લેતો હોય તેવી બાબતે ઉપાયનો હકક મળશે.