
ભંગ કરતી નકલો કે તે તૈયર કરવા માટેની પ્લેટોનો નિકાલ
આ અધિનિયમ હેઠળ કામ ચલાવતી કોટૅ કહેવાતા ગુનેગારનો ગુનો સાબિત થાય કે ન થાય તો પણ તેના કબજામાંની જે તેનો ભંગ કરતી નકલો કે ભંગ કરતી નકલો તૈયાર કરવા માટેની પ્લેટો લાગે તે તમામ નકલો કે પ્લેટો તે કોપીરાઇટના માલિકને સોંપી દેવાનો હુકમ કરી શકશે.
Copyright©2023 - HelpLaw