
રજિસ્ટર વગેરેમાં ખોટી નોંધો રજૂ કરવા માટે ખોટી નોંધો રજૂ કરવા અથવા આપવા કરવા માટે શિક્ષા
જે કોઇ વ્યકિત (એ) આ અધિનિયમ હેઠળ રાખવામાં આવેલ કોપીરાઇટ રજિસ્ટરમાં ખોટી નોંધ કરે કે કરાવે અથવા (બી) આવા રજિસ્ટરમાંની નોંધની નકલ હોય તેમ ખોટી રીતે સૂચવતું લખાણ કરે કે કરાવે અથવા (સી) કોઇ આવી નોંધ કે લખાણ ખોટું છે તેમ જાણવા છતાં તેને પુરાવા તરીકે રજૂ કરે કે આપે અથવા રજૂ કરાવડાવે કે અપાવડાવે તે વ્યકિત (( શિક્ષાઃ- એક વષૅ સુધીની કેદની અથવા દંડની શિક્ષાને અથવા બંન્ને શિક્ષાને પાત્ર થશે. ))
Copyright©2023 - HelpLaw