
કોઇ સતાધિકારીને કે અધિકારીને છેતરવાના કે તેના ઉપર વગ પહોંચાડવાના હેતુથી ખોટાં નિવેદનો કરવા બદલ શિક્ષા
જે વ્યકિત (એ) આ અધિનિયમની જોગવાઇઓના અમલમાં કોઇ સતાધિકારી કે અધિકારીને છેતરવાના હેતુથી અથવા (બી) આ અધિનિયમ કે તે હેઠળની કોઇ બાબતને લગતું કાંઇ કરાવવા કે ન કરાવવાના કે વગ પહોંચાડવાના હેતુથી તે ખોટું છે એમ જાણવા છતા ખોટુ નિવેદન કે રજૂઆત કરે તે (( શિક્ષાઃ- એક વષૅ સુધીની કેદની અથવા દંડની શિક્ષાને અથવા બંન્ને શિક્ષાને પાત્ર થશે. ))
Copyright©2023 - HelpLaw