કલમ ૫૨-એના ભંગ બદલ શિક્ષા
જે કોઇ વ્યકિત કલમ ૫૨-એની જોગવાઇઓનો ભંગ કરીને સાઉન્ડ રેકોર્ડિંગ અથવા વિડીયો ફિલ્મ પ્રસિધ્ધ કરે તે (( શિક્ષાઃ- ત્રણ વષૅની કેદની શિક્ષાને પાત્ર થશે અને દંડને પાત્ર પણ થશે. ))
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy