ગુનાની વિચારણા - કલમ:૭૦

ગુનાની વિચારણા

આ અધિનિયમ હેઠળના કોઇ ગુના અંગેની ઇન્સાફી કાયૅવાહી મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કે પહેલા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટથી ઉતરતા દરજજાની કોઇ કોટૅથી ચલાવી શકાશે નહિ.