
મેજિસ્ટ્રેટના કેટલાક હુકમો સામે અપીલો
કલમ-૬૪ની પેટા કલમ (૨) કે કલમ ૬૬ હેઠળ કરાયેલ હુકમથી નારાજ થયેલ વ્યકિત એ હુકમ થયાના ત્રીસ દિવસની અંદર જેને હુકમ કરતી કોટૅ ઉપર અપીલો સામાન્ય રીતે થતી હોય તે કોટૅમાં અપીલ કરી શકાશે અને એવી અપીલ કોટૅ અપીલનો નિકાલ થતાં સુધી તે હુકમની બજવણી મોકૂફ રાખવા ફરમાવી શકશે.
Copyright©2023 - HelpLaw