રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 182
કલમ- ૧૮૨
રાજ્યસેવકને ઇરાદાપૂર્વક ખોટી માહિતી આપવી જેના કારણે રાજ્યસેવક કાયદેસરની કાર્યવાહી કરે જેથી બીજા કોઈ વ્યક્તિને હાની કે ત્રાસ થાય.૬ માસ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અથવા ૧૦૦૦ દંડ અથવા બંને.