અપીલ માટેની કાયૅરીતિ
કલમ-૭૨ હેઠળ તેને કરેલ અપીલોના સબંધમાં અનુસરવાની કાયૅરીતિ માટે આ અધિનિયમની સાથે સુસંગત હોય તેવા નિયમો હાઇકોટૅ કરી શકશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy