શુધ્ધબુધ્ધિથી લીધેલ પગલાનું રક્ષણ - કલમ:૭૬

શુધ્ધબુધ્ધિથી લીધેલ પગલાનું રક્ષણ

આ અધિનિયમ અનુસાર શુધ્ધબુધ્ધિથી કરેલા કે કરવા ધારેલા કાયૅના સબંધમાં કોઇ વ્યકિત સામે કોઇ દાવો કે બીજી કાનૂની કાયૅવાહી થઇ શકશે નહિ.