કેટલીક વ્યકિતઓને રાજય સેવકો ગણવા બાબત - કલમ:૭૭

કેટલીક વ્યકિતઓને રાજય સેવકો ગણવા બાબત

આ અધિનિયમ હેઠળ નિમાયેલ દરેક અધિકારી અને એપેલેટ બોડૅનો દરેક સભ્ય ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ (સન ૧૮૬૦ના ૪૫માં) ની કલમ ૨૧ના અથૅ મુજબ રાજય સેવક ગણાશે.