
રાજય સરકારના અધિકારીઓ
(૧) રાજય સરકાર આ એકટના હેતુઓ માટે પોતે યોગ્ય ગણે તેવા હોટ્ટાવાળા અધિકારીઓ નીમી શકશે. (૨) પેટા કલમ (૧) હેઠળ નીમેલા અધિકારીઓ રાજય સરકારના અથવા કેન્દ્ર સરકાર એવી રીતે આદેશ કરે તો બીજા કોઇપણ સતાધિકારી અથવા અધિકારી સામાન્ય નિયંત્રણ અને આદેશોને આધિન રહેશે.
Copyright©2023 - HelpLaw