
ફંડની નાણાકીય સહાયથી થતી પ્રવૃતિઓનો વાર્ષિક અહેવાલ
દરેક નાણાકીય વષૅને અંતે જેમ બને તેમ જલદી કેન્દ્ર સરકાર ઓફીસીયલ ગેઝેટ (રાજપત્ર) માં નાણાકીય વષૅ દરમ્યાન કલમ-૭ હેઠળની નાણાકીય સહાયથી કરાયેલ પ્રવૃતિઓનો અહેવાલ તેના હિસાબની વિગત સાથે પ્રસિધ્ધ કરાવશે.
Copyright©2023 - HelpLaw