કેન્દ્ર સરકારની પરમીટ આપવાની નિયંત્રણ અને નિયમન કરવાની સતા - કલમ:૯

કેન્દ્ર સરકારની પરમીટ આપવાની નિયંત્રણ અને નિયમન કરવાની સતા

(૧) કલમ-૮ની જોગવાઇઓને આધીન રહીને કેન્દ્ર સરકાર નિયમોથી (એ) (૧) કોકાના છોડનું વાવેતર અથવા તેનો કોઇ ભાગ એકઠો કરવાની (આવું વાવેતર અથવા એકઠું કરવાનું માત્ર કેન્દ્ર સરકારનું હોવું જોઇએ) અથવા કોકાના પાનના ઉત્પાદન, કબજો, વેચાણ, ખરીદ, હેરફેર, આંતરરાજય આયાત, આંતરરાજય નિકાસ, ઉપયોગ અથવા વપરાશની, (૨) અફીણના છોડનું વાવેતર કરવાની (કેન્દ્ર સરકારમાં જ (૩) અફીણ ઉત્પન્ન કરવાની અથવા બનાવવાની અને છોડના ડુંડા ઉત્પન્ન કરવાની. (૩-એ) એવ છોડ(પ્લાન્ટ) જેમાંથી ઉત્પન્ન થયેલા અફીણજન્ય પદાથૅ (પોપી સ્ટ્રો) કે જેને વાટવાથી જયુસ નીકળતો ન હોય તેનો કબજો (પઝેશન) હેરફેર કરવાની ઇન્ટરસ્ટેટ આયાત કરવાની ઇન્ટરસ્ટેટ નિકાસ કરવાની સંગ્રહ કરવાની વેચાણ કરવાની, ખરીદ, વપરાશ, અને ઉપયોગ કરવાની (૪) ભારતમાંથી નિકાસ કરવા માટે કેન્દ્ર સરકારની ફેકટરીઓમાંથી અફીણ અને અફણની આડ પેદાશનું વેચાણ કરવાની અથવા રાજય સરકાર અથવા દવા બનાવનારાને વેચવાની (૫) તૈયાર અફીણ સિવાય બનાવેલ ઔષધ બનાવવાની પણ જેમાં ઔષધીય અફીણ બનાવવાનું અથવા વસ્તુઓમાંથી બનાવેલ ઔષઘવાળી કોઇ તૈયાર બનાવટ જેનો કબજો રાખવાનું તે બનાવનાર માટે કાયદેસર હોય તે જો સમાવેશ થતો ન હોય તે બનાવવાની (૫-એ) આવશ્યક નાર્કટિકસ ડ્રગ્સનો ઉત્પાદન, કબજાની ટ્રાન્સપોર્ટની, ઇન્ટરસ્ટેટ આયાતની ઇન્ટરસ્ટેટ નિકાસની, વેચાણની, ખરીદની, વપરાશની અને ઉપયોગની (૬) માદક પદાથૅ । બનાવવાની કબજામાં રાખવાની, હેરફેર કરવાની, આંતર રાજય આયાત, આયાત રાજય નિકાસ કરવાની વેચવાની, ખરીદવાની, વાપરવાની અથવા ઉપયોગ કરવાની (૭) કેફી ઔષધો અને માદક પદાથૅ ની ભારતામાં આયાત કરવાના અને ભારતમાંથી નિકાસ કરવાની અને દરિયાઇ માર્ગે હેરફેર કરવાની પરમીટ આપી શકશે અને તેનું નિયમન કરી શકશે બી) ખંડ (એ)માં નિદિષ્ટ કરેલી કોઇપણ બાબત ઉપર કેન્દ્ર સરકારનું અસરકારક નિયંત્રણ રાખવાની જરૂરત હોય તેવી બીજી કોઇપણ બાબત ઠરાવી શકશે. (૨) ખાસ કરીને અને અગાઉની સતાને બાદ આવ્યા સિવાય આવા નિયમોથી (એ) અફીણનો છોડ વાવવા માટે જે મર્ચે ાદાઓમાં રહીને લાયસન્સ આપી શકાય તે મર્યાદાઓ વખતોવખત નકકી કરવા માટે કેન્દ્ર સરકારને સતા આપી શકશે. (બી) એવું ફરમાવી શકશે કે તમામ અફીણ, અફીણ છોડનું વાવેતર કરેલ જમીનનું ઉત્પન્ન વાવેતર કરનારાઓએ કેન્દ્ર સરકાર આ અથૅ અધિકાર આપે તેવા અધિકારીને સોંપી દેવું (સી) અફીણના છોડના વાવેતર માટે લાયસન્સના ફોર્મ્સ અને શરતો તેના માટે લેવામાં આવે તેવી ફી જે આવું લાયસન્સ આપી શકે ના પાડી શકે અથવા રદ કરી શકે તે સતાધિકારી અને જેની સમક્ષ લાયસન્સ પાછું ખેંચવાના ના પાડવાના અથવા રદ કરવાના હુકમો સામે અપીલ કરી શકાય તે સતાધિકારી ઠરાવી શકશે. (ડી) વાવેતર કરનાર અફીણ આપે તે સમયે વાવેતર કરનારની હાજરીમાં કેન્દ્ર સરકારે આ અથૅ અધિકૃત કરેલ અધિકારીએ તેની જાત અને સમાનતા અનુસાર અફીણનું વજન તપાસ અને વગીકરણ કરવું જોઇશે તેવું ઠરાવી શકશે. (ઘ) આપેલ અફીણ માટે વાવેતર કરનારને આપવાની કિંમત વખતોવખત ઠરાવવા માટે કેન્દ્ર સરકારને સતા આપી શકાશે. (એફ) ફેકટરીમાં મળેલ અફીણની જાત અને સમાનતા અનુસાર વજન કરવા તપાસવા અને વર્ગીકરણ કરવા માટે અને આવી તપાસના પરીણામ અનુસાર ઠરાવવાની પ્રમાણભુત કીમતમાં ઘટાડો કરવા અથવા તેમાં વધારો કરવા માટે જોગવાઇ કરી શકશે અને વજન, તપાસ, વર્ગીકરણ, કપાત અથવા વધારાના સબંધી જેણે નિર્ણય વિરૂધ્ધ અપીલ કરવી જોઇશે તે સત્તાધિકારીઓ માટે જોગવાઇ કરી શકશે. કરનારે આપેલ અફીણ, કેન્દ્ર સરકારની ફેકટરીમાં તપાસ કરવાના પરીણામે ભેળસેળ થવાનું માલુમ પડે તો આ અર્થે અધીકૃત કરેલ (જી) વાવેતર અધિકારીઓએ તે સરકાર જપ્ત) દાખલ કરી શકશે તેવું ફરમાવી શકાશે. (એચ) બનાવેલ ઔષધો બનાવવા માટે લાયસન્સનું ફોર્મ અને શરતો જે સતાધિકારી આવું લાયસન્સ આપી શકશે તે સતાધિકારી અને તેની લઇ શકાય તેટલી ફી કરાવી શકશે. (એચ-એ) આવશ્યક નાર્કોટિકા ડ્રગ્સના ઉત્પાદન, કબજા, ટ્રેનન્સપોર્ટ, આંતર રાજય આયાત, આંતર રાજય નિકાસની, વેચાણ, વપરાશ અથવા ઉપયોગ માટેનું લાઇસન્સ અથવા પરવાનગી માટેના નમૂનાઓ તથા શરતો જે ઓથોરિટી પાસેથી આવું લાઇસન્સ અથવા પરવાનગી મેળવવામાં આવેલ હોય અને જેને તેની ફી ચૂકવવામાં આવેલ હોય તેના દ્વારા ઠરાવી શકાશે. આઇ) માદક પદાર્થ બનાવવા, કબજામાં રાખવા, તેની હેરફેર કરવા, આંતરરાજય આયાત આંતર રાજ્ય નિકાસ કરવા, વેચાણ, ખરીદવા અથવા ઉપયોગ કરવા માટેના લાયસન્સ અથવા પરમીટના ફોમ અને શરતો જે સતાધિકારી આવું લાયસન્સ અથવા પરમીટ આપી શકશે તે સતાધિકારી અને તેની લઇ શકાય તેટલી ફી ઠરાવી શકશે. (૪) જે બંદરે અથવા બીજા સ્થળે કોઇપણ પ્રકારના કૈફી ઔષઘી અથવા માદક પદાર્થ । ભારતમાં આયાત કરી શકાય અથવા ભારતમાંથી નીકાસ કરી શકાય અથવા હેરફેર કરી શકાય તે બંદર અથવા બીજું સ્થળ, આવી આયાત, નિકાસ અથવા હેરફેર માટે પ્રસંગ પ્રમાણે પ્રમાણપત્ર, અધિકારપત્ર અથવા પરમીટના ફોર્મ અને શરતો જે સતાધિકારી આવું પ્રમાણપત્ર, અધિકારપત્ર અથવા પરમીટ આપી શકશે તે અધિકારી અને તેના ઉપર ઇ શકાય તે ફી ઠરાવી શકશે.