રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 184

કલમ- ૧૮૪

રાજ્ય સેવક કાયદેસર રીતે વેચવા કાઢેલ મિલકતની વેચાણ પ્રક્રિયામાં અડચણ  ઉભી કરવી.૧ માસ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા ૫૦૦નો દંડ અથવા બંને.