કેફી ઔષધો અને માદક પદાર્થો બાહ્ય વપરાશ ઉપર નિયંત્રણો - કલમ:૧૨

કેફી ઔષધો અને માદક પદાથૅ । બાહ્ય વપરાશ ઉપર નિયંત્રણો

કોઇપણ વ્યકિત કેન્દ્ર સરકારના અગાઉથી અધિકારપત્ર સિવાય અને તે સરકારે આ અથૅ નાખે તેવી શરતોને આધીન રહીને કેફી ઔષધ અથવા માદક પદાથૅ જે કોઇ પણ વેપાર દ્રારા ભારત બહાર મેળવ્યો હોય અને ભારતની બહારની કોઇપણ વ્યકીતને પુરો પાડયો હોય તેવો કોઇ વેપાર કરી શકાશે નહી અથવા તેનું નિયંત્રણ કરી શકશે નહી.