ભાંગ ગાંજાને લગતી ખાસ જોગવાઇઓ
કલમ ૮માં ગમે તે મજકુર હોય તે છતાં સરકાર, સામાન્ય અથવા ખાસ હુકમ કરીને અને આવા હુકમમાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવી શરતોને આધિન રહીને, રેસા અથવા બીયાં મેળવવાના ઔધોગિક હેતુ માટે અથવા બાગબગીચાના હેતુ માટે કોઇપણ ભાંગ ગાંજાના છોડનું વાવેતર કરવાની છૂટ આપી શકશે.
Copyright©2023 - HelpLaw