કલમ ૧૨નું ઉલ્લંઘન કરીને કેફી ઔષધ અથવા માદક પદાથૅ ાના બાહ્ય વપરાશ બાદલ શિક્ષા - કલમ:૨૪

કલમ ૧૨નું ઉલ્લંઘન કરીને કેફી ઔષધ અથવા માદક પદાથૅ ાના બાહ્ય વપરાશ બાદલ શિક્ષા

જો કોઇ વ્યકિત કેન્દ્ર સરકારના અગાઉથી અધિકાર સિવાય અથવા અન્યથા કલમ ૧૨ હેઠળ આપેલ આવા અધિકાર પત્રની શરતો (હોય તો તે) અનુસાર હોય તે સિવાય જે કોઇ પણ વેપાર દ્રારા કેફી ઔષધ અથવા માદક પદાથૅ ભારત બહાર મેળવતો હોય અને ભારત બહાર કોઇ વ્યકિતને પૂરા પાડયા હોય તેનો વેપાર કરે અથવા તેનું નિયંત્ર કરે તેને ઓછમાં ઓછા દસ વષૅની અથવા વીસ વષૅ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને વળી તે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા અથાવ બે લાખ રૂપિયા સુધીના દંડને પણ પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ ફેસલામાં કારણોની નોંધ કરીને બે લાખ રૂપીયા કરતાં વધુ દંડ કરી શકશે.