
કલમ-૯-એ હેઠળના આદેશોના ઉલ્લંઘન માટે શિક્ષા
જો કોઇ વ્યકિત કલમ-૯-એ હેઠળ કરેલા આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેને ઓછામાં ઓછા દસ વષૅ સુધીની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને વળી તે ઓછામાં ઓછા એક લાખ રૂપિયાનો દંડને પાત્ર થશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ ફેસલામાં કારણોની નોંધ કરીને એક લાખ રૂપિયા કરતાં વધુ કરી શકશે. દંડ
Copyright©2023 - HelpLaw