રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 186

કલમ- ૧૮૬

જાહેર કાર્યો બજાવવામાં રાજ્ય સેવકોને અડચણ કરવા બાબત.૩ માસ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અથવા ૫૦૦નો દંડ અથવા બંને.