કલમ-૮-એ ના ઉલ્લંઘન માટેની શિક્ષા - કલમ:૨૭(બી)

કલમ-૮-એ ના ઉલ્લંઘન માટેની શિક્ષા

જે કોઇ વ્યકિત કલમ-૮-એ ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરે તે ત્રણ વષૅથી ઓછી ન હોય તેવી પરંતુ દસ વષૅ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર થશે અને તેને દંડ પણ કરવામાં આવશે.