ગુનો કરવાના પ્રયત્ન કરવા માટે શિક્ષા - કલમ:૨૮

ગુનો કરવાના પ્રયત્ન કરવા માટે શિક્ષા

જે કોઇ વ્યકિત આ પ્રકરણ હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનો કરવા અથવા આવો ગુનો કરાવવા માટે પ્રયત્ન કરે અને આવો પ્રયત્ન કરીને ગુના માટે કોઇ કૃત્ય કરે તે વ્યકિતને ગુના માટે જોગવાઇ કરેલ શિક્ષ કરવામાં આવશે.