
તૈયારી કરવા બાબત
કોઇપણ વ્યકિત કલમો ૧૯, ૨૪ અને ૨૭ એ અને કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્યના વાણિજિયક જથ્થો સંડોવતા ગુના માટે અને કેસના સંજોગો ઉપરથી ૨૫ થી કોઇપણ જોગવાઇ હેઠળ શિક્ષા પાત્ર ગુનો કરવા તૈયારી કરે અથવા તો ગુનો કરવાનો ઇરાદો પાર પાડવાનો નિણૅય કયૅ હતો તો તેને ઓછામાં ઓછી અડધી । મુદત કરતા ઓછી ન હોય પણ વુધમાં વધુ મુદતની અડધી જેટલી સખત કેદની અથવા તેણે આવો ગુનો કયા હોત તો તે પ્રસંગે જેટલી કેદને પાત્ર થાય તેટલી કેદ અને વળી તેને જેટલા દંડની શિક્ષા કરી શકાત તેના કરતા ઓછામાં ઓછી અડધી રકમ કરતા ઓછી ન હોય તેટલા પણ ઉપયુકત પ્રસંગે સાધારણ રીતે (ખાસ કારણોના અભાવે) કરી શકાત તેટલા વધુમાં વધુ દંડની રકમોની અડધા જેટલી રકમનો દંડ કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોટૅ ફેંસલામાં કારણોની નોંધ કરીને વધુ દંડ કરી શકશે.
Copyright©2023 - HelpLaw