
જેના માટે કોઇ શિક્ષાની જોગવાઇ કરી ન હોય તે ગુના તે માટે શિક્ષા
જે કોઇ વ્યકિત આ અધિનિયમની જોગવાઇઓનું અથવા તે હેઠળ કરેલા કોઇ નિયમ અથવા હુકમનું અથવા તે હેઠળ કાઢેલા કોઇપણ લાઇસન્સ પરમીટ અથવા અધીકાર પત્રની કોઇ શરતનું ઉલ્લંઘન કે જેના માટે આ પ્રકરણમાં કોઇ જુદી શિક્ષાની જોગવાઇ કરી ન હોય તેનુ ઉલ્લંઘન કરે તે વ્યકિતને છ મહિના સુધીની કેદની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw