આ કાયદા હેઠળ કરાયેલી કોઇ સજાને મોકૂફ રાખવાનું તેને માફ કરવાનું અથવા તેનું પરિવતૅન કરી શકાશે નહિ. - કલમ:૩૨(એ)

આ કાયદા હેઠળ કરાયેલી કોઇ સજાને મોકૂફ રાખવાનું તેને માફ કરવાનું અથવા તેનું પરિવતૅન કરી શકાશે નહિ.

ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ (સન ૧૯૭૪નો રજો) ના અથવા તો પ્રવતૅમાન અમલમાં છે તેવા કોઇ અન્ય કાયદામાં ગમે તે જણાવ્યું હોવા છતા જોગવાઇ કરવામાં આવી છે કે કલમ-૩૩ની જોગવાઇઓને આધિન આ કાયદા હેઠળ કરેલ કોઇપણ સજા (કલમ ૨૭ સિવાયની) ને મોકૂફ રાખવાનું માફ કરવાનું કે તેમા પરિવતૅન કરી શકશે નહી.