કલમ- ૧૮૭
રાજ્ય સેવક ને મદદ કરવા બંધાયેલ હોવા છતાં ઈરાદા પૂર્વક મદદ ન કરવી.૧ માસ સુધીની સાદી કેદ અથવા ૨૦૦ સુધીનો દંડ અથવા બંને પરંતુ કોઈ આરોપી નાસી જતો હોય કે હુલ્લડ થતો અટકાવવાનો હોય ત્યારે મદદ ન કરે તો ૬ માસ સુધીની સાદી કેદ અઠવ ૫૦૦નો દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw