
ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ ૩૬૦ અને પ્રોબેશન ઓફ ઓફેન્ડસૅ એકટ ૧૯૫૮ લાગુ પાડવા બાબત
ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ (સને ૧૯૭૪ના રજા) ની કલમ ૩૬૦ અને પ્રોબેશન ઓફ ઓફેન્ડસૅ એકટ ૧૯૫૮ (સને ૧૯૫૮ના ૨૦મા) માં ગમે તે મજકુર હોય તે છતાં આ એકટ હેઠળ ગુના માટે દોષિત કરેલ વ્યકિતને લાગુ પડશે. સિવાય કે આવી વ્યકિત ૧૮ વષૅથી ઓછી ઉંમરની હોય અથવા જેના માટે આવી વ્યકીત દોષિત ઠરી હોય તે કલમ ૨૬ અથવા ૨૭ હેઠળ શિક્ષાપાત્ર હોય.
Copyright©2023 - HelpLaw