(મેન્સ રીયા) ગુનાહિત માનસ માની લેવા બાબત - કલમ:૩૫

(મેન્સ રીયા) ગુનાહિત માનસ માની લેવા બાબત

(૧) આરોપી ગુનાહિત માનસની જરૂર હોય તેવા આ અધિનિયમ હેઠળના ગુનાની કોઇપણ ફરિયાદમાં કોટૅ આવું માનસ હોવાનું માની લેશે પણ આરોપી હકીકતો પુરવાર કરવા બચાવ કરી શકશે તે ફરિયાદમાં ગુનાના તહોમતવાળા કોઇ કૃત્યના સંબંધમાં આવું કોઇ માનસ નહોતું સ્પષ્ટીકરણઃ- આ કલમમાં ગુનાહિત માનસ માં હકીકતોનો ઇરાદો ઉદેશ જાણકારી અને તેની માન્યતા અથવા માનવાને કારણનો સમાવેશ થાય છે. (૨) આ કલમના હેતુ માટે જયારે કોટૅ વ્યાજબી શંકાથી પર તે રીતે માન્યતા અસ્તિત્વ ધરાવે છે ત્યારે જ હકીકત સાબિત થવાનું ગણાય નહી કે તેનું અસ્તિત્વ શકયતાના પ્રાધાન્યથી સાબિત કર્યું હોય ત્યારે