અપીલ અને રીવીઝન - કલમ:૩૬(બી)

અપીલ અને રીવીઝન

જયાં સુધી લાગુ પડે છે ત્યાં સુધી હાઇકોટૅ ક્રિમિનલ પ્રોસીજર કોડના પ્રકરણ ૨૯ અને ૩૦થી તેને અપાયેલી સતાનો ઉપયોગ એવી રીતે કરી શકે કે જાણે હાઇકોટૅની સ્થાનિક હકુમતમાં આવેલ સ્પેશ્યલ કોર્ટે એ હાઇકોટૅની હકુમત હેઠળની સેશન્સ કોટૅ છે.