સ્પેશ્યલ કોટૅની કાયૅવાહીને કોડ લાગુ પાડવા બાબતે - કલમ:૩૬(સી)

સ્પેશ્યલ કોટૅની કાયૅવાહીને કોડ લાગુ પાડવા બાબતે

આ અધિનિયમમાં અન્યથા જોગવાઇ હોય તે સિવાય ૧૯૭૩ (સન ૧૯૭૪નો રજો) ના ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઇઓ (જામીન અને જામીનખતની જોગવાઇઓ સહિત) સ્પેશ્યલ કોટૅ સમક્ષની કાયૅવાહીને લાગુ પડશે અને આ અથૅ સ્પેશ્યલ કોટૅને સેશન્સ કોટૅ તરીકે ગણવામાં આવશે અને તેની સમક્ષ ફોજદારી કાયૅવાહી કરનાર વ્યકિતને પબ્લીક પ્રોસીકયુટર ગણવામાં આવશે.