રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 188

કલમ- ૧૮૮

રાજ્યસેવકના કાયદેસરના હુકમનું પાલન ન કરવું/જાહેર નામાનો ભંગ કરવો.૧ માસ સુધીની સાદી કેદ અઠવ ૨૦૦નો દંડ અથવા બંને પરંતુ હુલ્લડ અટકાવવા કે રોગચાળો ન ફેલાય તે માટેનું જાહેરનામું હોય તો ૬ માસ સુધીની સાદી કેદ અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.