ગેરકાયદેસર વાવેતર કરેલ પાકને જપ્તી કરવાની સતા - કલમ:૪૮

ગેરકાયદેસર વાવેતર કરેલ પાકને જપ્તી કરવાની સતા

કોઇપણ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રથમ વગૅના જયુડીશીયલ મેજિસ્ટ્રેટ અથવા રાજય સરકારે આ અથ ખાસ સતા આપેલ કોઇપણ ખાતાના ગેઝેટેડ અધીકારી કલમ ૪૨ હેઠળ મેજિસ્ટ્રેટ પોતાને માનવાને કારણ હોય કે ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું છે તો તેવા અફીણનો છોડ, ભાંગગાંજાનો છોડ અથવા કોકાનો છોડ જપ્ત કરવાનો હુકમ કરી શકશે અને તેમ કરતી વખતે યોગ્ય ગણે તેવો પાકનો નાશ કરવાના હુકમ સહિતનો હુકમ કરી શકશે.