રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 189

કલમ- ૧૮૯

રાજ્ય સેવકને હાની પહોંચાડવાની ધમકી આપવા બાબત રાજ્યસેવકને કોઈ જાહેર કૃત્ય કરવા કે ન કરવા, ઝડપથી કરવા કે વિલંબથી કરવા માટે તેને પોતાને કે બીજા કોઈ વ્યક્તિને હાની પહોંચાડવા માટેની ધમકી આપવી.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.