નિયંત્રિત ડીલીવરી હાથ ધરવાની સતા
કલમ-૪ની પેટા કલમ (૩) હેઠળ રચાયેલ ડીરેકટર જનરલ કેફી ઔષધ નિયંત્રણ બ્યુરો અથવા આ અથૅ પોતે અધિકૃત કેરલ કોઇ બીજા અધિકારી આ અધિનિયમમાં ગમે તે મજકુર હોય તે છતા (એ) ભારતમાં કોઇપણ ગતવ્યંમ સ્થળેથી (બી) વિદેશી દેશથી અથવા વિદેશી દેશ જેને આવો માલ ઠરાવવામાં આવે તેવી રીતે મોકલવાનો હોય તેવા વિદેશના સક્ષમ અધિકારી સાથે વિચાર વિનિયય કરીને કોઇપણ માલની નિયંત્રિત ડીલીવરી હાથ ધરી શકશે.
Copyright©2023 - HelpLaw