ક્રીમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની જોગવાઇઓ વોરંટ, ધરપકડ, ઝડતી અને કબજે લેવાને લાગુ પાડવા બાબત - કલમ:૫૧

ક્રીમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની જોગવાઇઓ વોરંટ, ધરપકડ, ઝડતી અને કબજે લેવાને લાગુ પાડવા બાબત

ક્રિમિનલ પ્રોસીજ કોડ ૧૯૭૩ (સને ૧૯૭૪ના રજા) ની જોગવાઇઓ જેટલે સુધી આ એકટ હેઠળ કાઢેલ વોરંટ અને કરેલ ધરપકડ, ઝડતી અને કબજે લેવાને લાગુ પડશે.