
નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક (નશીલા) પદાથૅ નો નિકાલ
(૧) કેન્દ્ર સરકાર જોખમી પ્રકૃતિ, ચોરી થવાની સંવેદનશીલતા, સબસ્ટિટયુશન (બદલવું) યોગ્ય સંગ્રહ સ્થળની અછત અથવા અન્ય કોઇ સબંધિત વિચારણાના સંદભૅમાં, નાકૌટિકસ ડ્રગ્સ, નશીલા પદાથૅ ૫, નિયંત્રિત પદાથૅ । અથવા કન્વેયન્સીસના સબંધમાં ઓફિશિયલ ગેઝેટમાં જાહેરનામાં દ્રારા તેવા નાર્કોટિકસ ડ્રગ્સ, નશીલા પદાથૅ, નિયંત્રિત અથવા કન્વેયન્સ અથવા નાટ્કોટિકસ ડ્રગ્સો વર્ગ, નશીલા પદાથૅ નો વગૅ, નિયંત્રિત પદાથૅ । અથવા કન્વેયન્સ અથવા નાર્કોટિકસ ડ્રગ્સનો વર્ગ, નશીલા પદાર્થેનો વર્ગ, નિયંત્રિત પદાથૅ અથવા કન્વેયન્સીસનો વગૅ સ્પષ્ટ કરશે, જે તેની જપ્તિના તુરંત બાદ સરકાર વખતો વખત નીચે મુજબની પ્રક્રિયા જે નીચે વિનિર્દિષ્ટ છે. તેને અનુસરીને નકકી કરેલ તેવા અધિકારી દ્રારા અને તેવી પધ્ધતિથી તેનો નિકાલ કરવાનો રહેશે. (૨) કોઇપણ નાર્કોટિકસ ડ્રગ્સ, સાઇકોટ્રોપીક સબસ્ટેન્સીસ, કન્ટ્રોલ્ડ સબ સ્ટેન્સીસ અથવા વાહનો જપ્તિ કરવામાં આવી હોય અને નજીકના પોલીસ સ્ટેશનને મોકલવામાં આવે અથવા કલમ ૫૩ હેઠળ અધિકૃત કરેલા અધિકારીને મોકલાય ત્યારે પેટા કલમ (૧)માં જણાવેલ અધિકારી આવા નાર્કેૌટિકસ ડ્રગ્સ, સાઇકોટ્રોપીક સબસ્ટેન્સીસ કન્ટ્રોલ્ડ સબસ્ટેન્સીસ અથવા વાહનોની યાદી બનાવશે જેમા વણૅન, ગુણવતા કે જાત, જથ્થો, તેને પેક કર્યું ાની રીત, તેવી પેકીંગને અથવા નાર્કોટિકસ ડ્રગ્સ, સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ અને વાહનોને ઓળખવા બીજી વિગતો અથવા જેમા તે પેક કરવામાં આવી હોય તેવી વિગતો મૂળ દેશ અને પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ અધિકારી આ અધિનિયમ હેઠળ કોઇપણ કાયૅવાહીમાં નાર્કોટિકસ ડ્રગ્સ, સાઇકોટ્રોપીક સબસ્ટેન્સીસ, કન્ટ્રોલ્ડ સબસ્ટેન્સીસ અથવા વાહનોની આ વખતે સબંધી ગતે તેવી બીજી વિગતો હોવી જોઇશે, અને નીચેના હેતુ માટે કોઇપણ મેજીસ્ટ્રેટને અરજી કરશે. (એ) તેણે એમ બનાવેલ યાદીને અધિકૃત કરવા માટે અથવા (બી) આવા મેજિસ્ટ્રેટની હાજરીમાં આવા ડ્રગ્સ, સબસ્ટેન્સીસ અથવા વાહનોના ફોટા લેવાના અને એવા ફોટા સાયા તરીકે પ્રમાણિત કરવાના અથવા (સી) આવી ઔષધિઓ અથવા પદાથૅ ।ના પ્રતિનિધિ સ્વરૂપના નમૂનાઓ, તેવા મેજિસ્ટ્રેટની રૂબરૂમાં મેળવવા રજા લેવા અને એમ બનાવેલ યાદી કે નમુનાની સચ્ચાઇને અધિકૃત કરાવવા (૩) જયારે ઉપયુકત પેટા કલમ (૨) હેઠળ કોઇ અરજી કરવામા; આવે ત્યારે જેમ બને તેમ જલદીથી મેજિસ્ટ્રેટ તેવી અરજી મંજુર કરશે. (૪) ૧૮૭૨ના ભારતીય પુરાવાના કાયદામાં અથવા ૧૯૭૩ ના ક્રિમિનલ પ્રોસીજર કોડમાં ગમે તે સમાવિષ્ટ હોવા છતાં આ અધિનિયમ હેઠળ ગુનાની સમીક્ષા કરતી દરેક અદાલત નાર્કોટિકસ ડ્રગ્સ, સાઇકોટ્રોપીક સબસ્ટેન્સીસ, કન્ટ્રોલ્ડ સબસ્ટેન્સીસ અથવા વાહનોની તૈયાર કરેલી યાદી, તેના ફોટા અને પેટા કલમ (૨) હેઠળ લીધેલા નમૂનાની કોઇપણ યાદી અને મેજિસ્ટ્રેટે આપેલ પ્રમાણપત્રને આવા ગુનાના સબંધમાં પ્રાથમિક પુરાવા તરીકે ગણશે.
Copyright©2023 - HelpLaw