રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા હુકમ નો ભંગ કરવો - કલમ- 190

કલમ- ૧૯૦

રાજ્યસેવક કોઈ હાની સામે રક્ષણ માટે અરજી ન કરે તે બાબતની ધમકી આપવી.૧ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.