એકબીજાને મદદ કરવાની અધિકારીઓની ફરજ - કલમ:૫૬

એકબીજાને મદદ કરવાની અધિકારીઓની ફરજ

કલમ-૪૨માં જણાવેલા જુદા જુદા ખાતાના તમામ અધિકારીઓ તેઓને જાણ કરવામાં આવે અથવા વિનંતી કરવામાં આવે એટલે આ એકટની જોગવાઇનો અમલ કરવામાં એકબીજાને મદદ કરવા કાયદેસર રીતે બંધાયેલ રહેશે.