ગિરફતાર કર્યંાની અને કબજે લીધાનો રિપોટૅ - કલમ:૫૭

ગિરફતાર કર્યંાની અને કબજે લીધાનો રિપોટૅ

કોઇ વ્યકિત આ અધિનિયમ હેઠળ કોઇને ગિરફતાર કરે અથવા કંઇ કબજે લે ત્યારે ગિરફતાર કૉ। પછી અથવા કબજે લીધા પછી તરતના ૪૮ કલાકની અંદર તેણે ગિરફતાર કર્યંની અથવા કબજે લીધાની તમામ વિગતનો પુરો રિપોટૅ તેના તરતના ઉપરી અધિકારીને કરવો જોઇશે.