ગેરકાયદેસર ઔષધ અથવા પદાથૅની વેચાણ-ઉપજ જપ્ત કરવા બાબત - કલમ:૬૨

ગેરકાયદેસર ઔષધ અથવા પદાથૅની વેચાણ-ઉપજ જપ્ત કરવા બાબત

પોતાને એવી જાણકારી અથવા માનવાને કારણ હોય કે કોઇપણ કેફી ઔષધ અથવા માદક પદાથૅ અથવા નિયંત્રિત પદાથૅ આ એકટ હેઠળ જપ્ત થવાને પાત્ર છે છતાં તે વ્યકિત તે ઔષધ અથવા માદક પદાથૅ વેચે ત્યારે તેની વેચાણ ઉપજ પણ જપ્ત થવાને પાત્ર ગણાશે.