વ્યાખ્યાઓ - કલમ:૬૮ (બી)

વ્યાખ્યાઓ

આ પ્રકરણમાં સિવાય કે સંદર્ભે અન્યથા જણાવતાં નહી હોય તો (એ) એપેન્ટ ટ્રિબ્યુનલ એટલે કલમ-૬૮-એન હેઠળ બનાવાયેલી એપેલન્ટ ટ્રિબ્યુનલ ફોર ફોરફીટેડ પ્રોપટી (બી) આ પ્રકરણ હેઠળ જેની મિલકત જપ્ત થવાને પાત્ર છે તેના સંદર્ભમાં એસોસીએટ (સાથીદાર) એટલે (૧) આવી વ્યકિતના રહેણાંકના મકાનમાં (આઉટ હાઉસ સમાવિષ્ટ છે) રહેતી કે નિવાસ કરતી કોઇપણ વ્યકિત (૨) આવી વ્યકિતની બાબતોનો વહીવટ કરતી અથવા તો તેનો હિસાબ કિતાબ રાખતી હતી અથવા રાખતી હોય તેવી કોઇપણ વ્યકિ (૩) જેનો આવી વ્યકિત સદસ્યા ભાગીદારી કે ડિરેકટર હતો અથવા છે તેવું કોઇપણ વ્યકિતઓનું મંડળ વ્યક્તિઓનો સમૂહ ભાગીદારી પેઢી અથવા ખાનગી કંપની ૧૯૫૬ના કંપનીઝ એકટમાં (૪) જયારે આવી વ્યકિત કોઇપણ સમયે આવા મંડળ સંસ્થા, ભાગીદારી પેઢી અથવા કંપનીનો સદસ્ય હતો કે હોય ત્યારે જે કોઇ વ્યકિત તેનો સદસ્ય ભાગીદાર અથવા ડિરેકટર હતી કે છે તેવી કોઇપણ વ્યકિત (૫) જે કોઇ વ્યકિત ઉપર જણાવેલ પેટા ખંડ (૩)માંની વ્યકીતઓના મંડળનો વ્યકિતઓના સમુહનો, ભાગીદાર પેઢી અથવા કંપનીનો વહીવટ કરતી હોય કે કરે છે અથવા તેનો હિસાબ કિતાબ રાખતી હતી કે રાખે છે તેવી કોઇપણ વ્યકિત (૬) (૧) જયારે આવી વ્યકિતએ કોઇ ટ્રસ્ટ બનાવ્યું હશે અથવા (૨) જયારે આવી વ્યકિતએ ટ્રસ્ટની મિલકતમાં કોઇ ફાળો આપ્યો હોય (તેણે અગાઉ આપેલી અસ્કયામતોનો હશે તો તેની કિંમત સહિતની અને તેણે ફાળો આપ્યો તે તારીખ તેવી અસ્કયામતોની કિંમત તે તારીખે ટ્રસ્ટની કિંમતના ૨૦ ટકા થી ઓછી ન હોય ત્યારે તેવા કોઇપણ ટ્રસ્ટોના ટ્રસ્ટી (૭) લેખિત કારણો આપીને જયારે કોઇ સક્ષમ સતા અધિકારી એમ માને કે આવી વ્યકિતનો કોઇપણ મિલકતનો તેની વતી અન્ય વ્યકિતી ઘરાવાય છે ત્યારે આવી અન્ય વ્યકિત (સી) સક્ષમ સતાધિકારી એટલે કે કલમ ૬૮-ડી હેઠળ કેન્દ્ર સરકારે આ બાબતમાં અધિકૃત કરેલો અમલદાર (ડી) કન્સિલમેન્ટ છુપામણી એટલે કોઇ સ્વરૂપની મૂલની, નિકીલની હેરફેરની અથવા મિલકતની માલિકીની છપામણી અથવા તાના દેખાવનું પરિવર્તન અને તેમા મિલકતની હેરફેર આવી મિલકતને ઇલેકટ્રોનિક ટ્રાન્સમિશનથી અથવા અન્ય સાઘનાથી રૂપાંતરિત (ના કાર્ય) કરવાનો સમાવેશ થાય છે. (ઇ) ફીઝીંગ એટલે કલમ ૬૮ એક હેઠળ કાઢેલા આદેશથી કામચલાઉ રીતે મિલકતની તબદીલીનો તેના ઉપરાંતનો તેના નિકાલનો અથવા તેની હેરફેરનો પ્રતિબંધ (એફ) આઇડેન્ટીફાઇંગ ઓળખાવું માં મિલકત ગેરકાયદે વેપારમાંથી મેળવવામાં આવી હતી કે તેનો ઉપયોગ તેમાં ઉપયોગ થતો હતો. તેવી સાબિતી સ્થાપિત કરવી (એવી અર્થે) સમાવિષ્ટ છે. (જી) જેને આ પ્રકરણ લાગુ પડે છે તે વ્યકિતના સંદર્ભમાં ગેરકાયદે રીતે મેળવાયેલ મિલકત એટલે (૧) આ પ્રકરણની શરૂઆત થયા પહેલા કે તે પછી પૂરેપૂરી રીતે કે અંશતઃ આવી વ્યકિતએ આ અધિનિયમની કોઇપણ જોગવાઇના ઉલ્લંઘનમાંથી અથવા તેવી મિલકતના મૂલ્ય જેટલી કિંમત અથવા એવા વેપારને પરિણામે મેળવેલા કોઇપણ આવક કમાઇ અથવા અસ્કયામત જે આવા ગેરકાયદે વેપારમાંથી મેળવેલ તેમ કહી શકાય અથવા (૨) આ પ્રકરણની શરૂઆત થયા પહેલા કે પછી આવી વ્યકિતએ અવેજ સાટે અથવા ઉપર ખંડ(૧)માં જણાવેલ મિલકતમાં જેના મૂળ પૂરેપૂરી રીતે કે અશતઃ ખોળી શકાય તેમ છે તેવા સાધનોથી અથવા આવી મિલકતની આવકમાંથી કે તેની ઉપજમાંથી મેળવેલ આી મિલકત અથવા આવી મિલકતના મૂલ્ય જેટલી કિંમત (૩) નોર્કટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટેન્સીસ (એમેન્ડમેન્ટ) એકટ ૨૦૧૪ અમલમાં આવ્યો તે પહેલા કે ત્યાર પછી આવી વ્યકિત દ્રારા મેળવેલ કોઇપણ મિલકત સંપૂણૅ અથવા તેમાંથી કોઇ ભાગ અથવા આવકના કોઇ સાધન દ્રારા કમાણી અથવા થાપણો કે જેને કોઇ તથ્ય દ્રારા પુરવાર કરી ન શકાય અથવા તેવી મિલકતના મૂલ્ય જેટલી કિંમત (એ) આવી વ્યકિતએ મેળવેલ કોઇપણ મિલકત જે એના ભૂતપૂર્વ ધારકના સંદર્ભમાં જો તે એ મિલકત જાતે ઘાવતી ન હોત તો આ ખંડ નીચે ગેરકાયદે મેળવેલ મિલકત ગણાઇ હોત સિવાય કે આવી વ્યકિત કે અન્ય વ્યકિત જે પહેલાના ઘારક પછી તે સમયે તે મિલકતની ઘારક હોય તેનાથી અથવા જયાં આવા બે કે વધુ પહેલાના ધારકો હોય ત્યાં અથવા હતા ત્યાં તે વ્યકિત શુઘ્ધબુધ્ધિથી અને અવેજ માટે મિલકત ખરીદનાર હોય. (બી) આ પ્રકરણની શરૂઆત પહેલા કે પછી આવી વ્યકિતએ અવેજ સાટે, અથવા ગમે તે સાધનો દ્રારા, જેના મૂળ ઉપર બાબત (એ)માં પૂરેપુરી રીતે કે અંશતઃ ખાળી શકાય છે અથવા તો તેમાંની આવક કે કમાણીમાંથી મેળવી હોય તેવી કોઇપણ મિલકત (એચ) મિલકત એટલે કોઇપણ મિલકત અને દરેક વર્ણનવાળી કોઇપણ અસ્કયામતો પછી કે ભૌતિક સ્વરૂપની (મૂતૅ) હોય કે અનૈતીક સ્વરૂપની (અમૂર્ત) જંગમ હોય કે સ્થાવર હોય ટેન્શબલ (મૂત) હોય કે (ઇન્ટેજિબલ અમૂતૅ) હોય. ગમે ત્યાં આવેલ હોય અને તેમાં દસ્તાવેજો તથા ટાઇટલ બાબતના પુરાવાઓ અથવા મિલકત કે અકયામતો અંગેના ખતો (ઇન્સટ્રુમેન્ટ) નો સમાવેશ થાય છે. (આઇ) રિલેટીવ (સગા) એટલે કે (૧) તે વ્યકિતની પતિ કે તેની પત્ની (૨) તે વ્યકિતનો ભાઇ અથવા બૈન (૩) તે વ્યકિતના પતિ કે પત્નીનો ભાઇ કે બહેન (૪) તેવી વ્યકિતના રેખાગત પૂર્વજો કે વારસો (૫) તે વ્યકિતના પતિ કે પત્નીના રેખાગત પૂર્વજો (૬) પેટા ખંડ (૨), (૩), (૪) કે (૫) માં જણાવેલ વ્યકિતનો પતિ કે તેની પત્ની (૭) પેટા ખંડ (ર) અથવા (૩)માં દર્શાવેલ વ્યકિતનો રેખાગત કોઇપણ વારસ (જે) ટ્રેસીંગ એટલે કે મિલકતનું સ્વરૂપ મૂળ, નિકાલ, હેરફેર, સ્વત્વાધિકાર (હકક) અથવા માલિકી નકકી કરવા (કે) ટ્રસ્ટ શબ્દમાં અન્ય કોઇપણ કાનૂની ફરજ સમાવિષ્ટ છે.