ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 192
કલમ - ૧૯૨
ખોટો પુરાવો ઉભો કરવો તો ખોટો પુરાવો આપ્યો ગણાય.કોઈ લેખિત રેકર્ડ ઈરાદા પૂર્વક ખોટું તૈયાર કરવું કે ઈલેક્ટ્રોનિક માધ્યમોના ઉપયોગથી કોઈ ઇલેક્ટ્રોનિક રેકર્ડ તૈયાર કરવું તો તે ખોટો પુરાવો ઉભો કર્યો કહેવાશે.