પુરાવાનો બોજો - કલમ:૬૮(જે)

પુરાવાનો બોજો

આ પ્રકરણ હેઠળની કોઇપણ કાયૅવાહીમાં કલમ ૬૮-એચ હેઠળ બજાવવામાં આવેલી નોટીશમાં દશૅ।વેલી કોઇપણ મિલકત ગેરકાયદે મેળવાયેલ નથી એમ પુરવાર કરવાનો બોજો અસરગ્રસ્ત વ્યકિત ઉપર રહેશે.