અમુક ટ્રાન્સફરો વ્યથૅ ગણાશે. - કલમ:૬૮(એમ)

અમુક ટ્રાન્સફરો વ્યથૅ ગણાશે.

કલમ-૬૮-એફની પેટા કલમ (૧) હેઠળ આદેશ કર્યું। બાદ અથવા કલમ-૬૧-એચ અથવા કલમ-૬૮-એલ હેઠળ આદેશ કે નોટીશ કાઢયા બાદ ઉપરોકત આદેશ કે નોટીશમાં જણાવેલ કોઇપણ મિલકત ગમે તે પધ્ધતિથી ટ્રાન્સફર કરાશે તો આથી ટ્રાન્સફર કરાશે તો આથી ટ્રાન્સફર આ કલમ હેઠળની કાયૅવાહીના હેતુ માટે ધ્યાનમાં લેવાશે નહી અને આવી મિલકતની ટ્રાન્સફર વ્યર્થ માનવામાં આવશે.