ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 193

કલમ - ૧૯૩

ખોટા પુરાવા માટે શિક્ષા ન્યાયિક કાર્યવાહીમાં કોઈપણ તબક્કે ખોટો પુરાવો આપવો ૭ વર્ષની સજાને પાત્ર છે.તથા અન્ય જગ્યાએ ખોટો પુરાવો આપવો ૩ વર્ષની સજાને પાત્ર છે.