
હકુમતનો બાધ
આ પ્રકરણ હેઠળ પસાર કરેલ કોઇપણ આદેશ કે જાહેરાત તેમાં જોગવાઇ કયૅ સિવાય અપીલ પાત્ર રહેશે નહી અને આ પ્રકરણ હેઠળ એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કોઇપણ સક્ષમ સતાધિકારીને જે કોઇપણ બાબતમાં નિણૅય કરવાની સતા આ પ્રકરણથી અથવા પ્રકરણ હેઠળ અપાઇ છે તેવી બાબતોમાં કોઇ દિવાની અદાલતને હકુમત રહેશે નહીં અને આ પ્રકરણ હેઠળ અપાયેલ સતાને આધારે કરેલ અથવા કરવાના કોઇપણ કાયૅ સામે કોઇપણ અદાલત અથવા અન્ય સતાધિકારી કોઇ હુકમ આપી શકશે નહી.
Copyright©2023 - HelpLaw