
સક્ષમ સતાને માહિતી
(૧) અન્ય કોઇ કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોવા છતાં કેન્દ્ર સરકારની કે રાજય સરકારની અથવા સ્થાનિક સતાના કોઇપણ અમલદારને કે સતાધિશને આવી વ્યકિત, મુદો અથવા મુદાઓ/ બાબતો, જે સક્ષમ સતાના મત અનુસાર આ પ્રકરણના હેતુઓ માટે ઉપયોગ અથવા સંગત છે તેને રજૂ કરવાની તે ફરજ પાડી શકશે. (૨) ૬૮-ટી માં દૉવેલ દરેક અધિકારી તેની પાસે હોય તેવી માહિતી જો તેના મતે આવી માહિતી સક્ષમ સતાને ઉપયોગી થઇ પડે તેમ હોય અને આ પ્રકરણ હેતુઓ માટે ઉપયોગી થઇ પડે તેમ હોય તો તે સક્ષમ સતાને પૂરી પાડી શકશે.
Copyright©2023 - HelpLaw