આ પ્રકરણ હેઠળની કાયૅવાહી માટે બીજા અધિનિયમોના ચુકાદાઓ છેવટના ગણાશે નહી.
અન્ય કોઇપણ કાયદા હેઠળ કોઇ અધિકારીનો કે સતાધિશનો કોઇપણ ચુકાદો આ પ્રકરણ હેઠળની કોઇપણ કાયૅવાહી માટે છેવટનો ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy