ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 194

કલમ - ૧૯૪

કોઈને મોતની શિક્ષાને પાત્ર ગુનામાં દોષિત ઠેરવવા માટે ખોટો પુરાવો આપવો અથવા ઉભો કરવો.આજીવન કેદ અથવા ૧૦ વર્ષ સુધીની સખત કેદની શિક્ષા અને દંડ પરંતુ જો તે દોષિત ઠરે અને તેને સજા થાય અને સજાનો અમલ થાય નિર્દોષ વ્યક્તિને મૃત્યુદંડ સજા થાય તો ખોટો પુરાવો આપનારને મૃત્યુદંડ સજા કરી શકાય.