અધિસૂચનાઓ આપવાની કેન્દ્ર સરકારની સતા - કલમ:૭૪(એ)

અધિસૂચનાઓ આપવાની કેન્દ્ર સરકારની સતા

આ અધિનિયમની જોગવાઇઓને અમલી બનાવવા માટે કેન્દ્ર સરકાર એને યોગ્ય લાગે તેવી અધિસુચનાઓ રાજય સરકારને આપી શકશે અને રાજય સરકાર તેવી અધિસૂચનાઓનું પાલન કરશે.